whatsapp Status Gujarati:Gujarati Shayari, SMS, Quotes is regarded as the most widely used as well as trending idea in recent times individuals search for or even individuals really love to read this significantly.
👉 ” લડી 👊 લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ 💪 હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! ” 👈
🙏 ” જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે , જેવી સફળતાની 👑 લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય . ” 🙏
” કોણે કહ્યુ, 💎 કોહીનુર 💎 અહી નથી?? દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય 💎 કોહીનુર 💎 મળશે….!! ”
જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , ” જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! !
” સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી ”
” દુનિયાની 👁 નજરમાં અડીખમ ચાલવાનું 🏃 શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. ”
👌👌 ” જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. ” 👌👌
” લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ ‘ પણ…નથી આવડતી !!! ”
✌✌ ” જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો.. કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. ” ✌✌
” ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!! ”
🤔 માવતર ની ‘ Life ‘ નીકળી જાય છે.., દિકરા ની ‘ Life ‘ બનાવા મા અને દિકરો Status રાખે ” My Wife is My Life ” 🤔
💥👌 ” ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે…!! ” 👌💥
✅ 💯 ” જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. ” 💯 ✅
💪 ” આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ. ” 💪
👍👍 સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…? 👍👍
You can also look at another links
whatsapp Status Gujarati
No comments:
Post a Comment